Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ-ભારતને પુરુષ મેરેથોનમાં 44 વર્ષ બાદ મેડલ:સાવન બરવાલે સિલ્વર અપાવ્યો; લક્ષ્ય સેન બેડમિન્ટનમાં હાર્યા

    6 hours ago

    ભારતને એશિયન ગેમ્સની પુરુષ મેરેથોન ઇવેન્ટમાં 44 વર્ષ બાદ મેડલ મળ્યો છે. સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ અપાવ્યો. આ ઇવેન્ટમાં 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. બરવાલના સિલ્વર મેડલના સહારે ભારતના મેડલની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે. તેમાં 2 ગોલ્ડ, 10 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 12મા સ્થાને છે. કબડ્ડીની 2 ફાઇનલ રમશે ભારતીય ટીમો એશિયાડમાં આજે ભારત કબડ્ડીમાં 2 ગોલ્ડ મેડલ જીતી શકે છે. ભારતની મહિલા અને પુરુષ ટીમની ફાઇનલ મેચ ઈરાન સામે થશે. મહિલા ટીમની મેચ સવારે 9:30 વાગ્યે, જ્યારે પુરુષ ટીમનો મુકાબલો બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    Pm Modi At Bhajan Clubbing: Bhajan Clubbing में पहुंचे PM Modi, Gen Z के साथ भक्ति के रंग में रंगे
    Next Article
    UNમાં પાકિસ્તાનના PMએ કાશ્મીરને ગણાવ્યું 'ગળાની નસ':શહબાઝ શરીફ ભારત સામે લાલઘૂમ, સિંધુ મુદ્દે કહ્યું- ‘ભારત ભૂલ ન કરે, યુદ્ધ થઈ જશે’; ટ્રમ્પના ગુણગાન ગાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment