Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટેસ્ટ મેચ ડ્રો થઈ:છેલ્લી 43 ઓવરમાં 5 વિકેટ ન પાડી શક્યા ઈન્ડિયન બોલર્સ; મિચેલ-ફિલિપ્સની જોડીએ કિવીઝને હારમાંથી બચાવી

    18 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી રહી છે. સોમવારે મેચનો છેલ્લો દિવસ છે અને હવે 16 ઓવરની રમત બાકી છે. ઈન્ડિયાને જીત માટે 5 વિકેટની જરૂર છે. હાલમાં કિવી ટીમનો સ્કોર 238/5 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. બન્ને બેટર્સે મળીને 200થી વધુ બોલ રમ્યા છે. ભારતને પહેલી ઇનિંગમાં 352 રનની લીડ મળી. તેણે 720/9 ના સ્કોર પર ઇનિંગ ડિકલેર કરી. ન્યૂઝીલેન્ડ 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 400 Points, US Markets Decline
    Next Article
    બાલેનની પ્રથમ ભારત મુલાકાત, આજે PM મોદી સાથે મુલાકાત:અયોધ્યાથી જનકપુર જતી ટ્રેનને લીલી ઝંડી આપશે, 19 કલાકમાં યાત્રા પૂર્ણ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment