Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 43 લાખથી વધુ ભક્તો ઉમટ્યા:સાત દિવસમાં 2.16 કરોડ રૂપિયાનું દાન મળ્યું, 36.500 ગ્રામ સોનું પણ ચઢાવ્યું

    12 hours ago

    અંબાજીના સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળામાં આ વર્ષે 43,05,391 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. ભક્તોની સુવિધા માટે એસ.ટી. વિભાગે 8,203 બસ ટ્રીપ દોડાવી, જેમાં 3,50,618 મુસાફરોએ મુસાફરી કરી. મેળા દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને દાનની કુલ 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ. આ ઉપરાંત, 36.500 ગ્રામ સોનું પણ મળ્યું. 67,572 યાત્રિકોએ ઉડનખટોલા અને રોપ-વેનો લાભ લીધો. ભક્તોએ 4,528 ધજા રોહણ કરી. 4,93,889 ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. 32,31,263 મોહનથાળ અને 44,696 ચીકીના પેકેટનું વિતરણ થયું. આરોગ્ય વિભાગે 3,05,214 લોકોને સારવાર આપી. યાત્રિકોની સુરક્ષા માટે 1,43,869 બાળ સુરક્ષા કાર્ડનું વિતરણ કરાયું. આમ, ભાદરવી પૂનમ મહામેળાનું સફળ આયોજન થયું.
    Click here to Read More
    Previous Article
    વરાણા મંદિરમાં પૂજારીએ 1 લાખની બોગસ પાવતી બનાવી છેતરપિંડી કરી:મુંબઈના દાતા પાસેથી દાન મેળવી ટ્રસ્ટના ચોપડે નોંધ કર્યા વગર 500ની જૂની પાવતી વાપરી
    Next Article
    એશિયન ગેમ્સ- બોક્સર અંકુશે દિવસનો પહેલો મેડલ પાકો કર્યો:ભારતની મહિલા અને પુરુષ ટીમો તીરંદાજીના સેમિફાઇનલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment