Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાણા મંદિરમાં પૂજારીએ 1 લાખની બોગસ પાવતી બનાવી છેતરપિંડી કરી:મુંબઈના દાતા પાસેથી દાન મેળવી ટ્રસ્ટના ચોપડે નોંધ કર્યા વગર 500ની જૂની પાવતી વાપરી

    12 hours ago

    પાટણના સમી તાલુકાના વરાણા ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં 1 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મંદિરમાં પૂજા કરતા કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવી પૂજારીએ મુંબઈના દાતા પાસેથી દાન મેળવી બનાવટી પાવતી બનાવી હતી. સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી ભરત ગગજી નાડોદાએ ફરિયાદ નોંધાવી છે. 13 જુલાઈ 2026ના રોજ રાપરના નરસિંહ ચૌહાણે ટ્રસ્ટના પ્રમુખને 1 લાખ રૂપિયાના દાનની પાવતી મોકલી. આ દાન મુંબઈના રાહુલ વીરા ચૌહાણે 14 માર્ચ 2025ના રોજ આપ્યું હતું ટ્રસ્ટની તપાસમાં જણાયું કે, પાવતી નંબર A 35907 8 જુલાઈ 2025ના રોજ સંગીતાબેન હિતેશભાઈને 500 રૂપિયાના દાન બદલ અપાઈ હતી. 1 લાખ રૂપિયા રજિસ્ટરમાં જમા નહોતા. ખોટી પાવતી પર કૂણાલદાન ગઢવીની સહી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડિફેન્સ ડીલ જો નાની હોય, તો કેબિનેટની મંજૂરીમાંથી છૂટ મળે:સરકાર વિચાર કરી રહી છે, મોટા સંરક્ષણ સોદાઓની મંજૂરીનો સમય ઘટાડવાની તૈયારી
    Next Article
    અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 43 લાખથી વધુ ભક્તો ઉમટ્યા:સાત દિવસમાં 2.16 કરોડ રૂપિયાનું દાન મળ્યું, 36.500 ગ્રામ સોનું પણ ચઢાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment