Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગરના રહેણાંક મકાનમાંથી 423 દારૂની બોટલો જપ્ત:સર્વેલન્સ સ્ટાફે રૂ. 2.09 લાખનો દારૂનો જથ્થો પકડ્યો

    11 hours ago

    જોરાવરનગર સર્વેલન્સ સ્ટાફે જોરાવરનગરના એક રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 423 નંગ દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે રૂ. 2,09,500/- અંદાજવામાં આવી છે. આ કાર્યવાહી જોરાવરનગર મહાલક્ષ્મી મંદિર પાસે, શહેરી નંબર 11 માં આવેલા એક રહેણાંક મકાનમાં કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફે દરોડા પાડીને નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરનો જથ્થો શોધી કાઢ્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત, અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 6,04,500/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રે 2:30 વાગે લખતર હાઈવે પર મોતની ચિચિયારીઓ: VIDEO:રાજકોટથી બહુચરાજી જતા ભરવાડ સમાજના 6 પદયાત્રીઓ સહિત કુલ 7 લોકોને બેફામ ટ્રકે કચડ્યાં; SP-કલેક્ટર દોડયાં
    Next Article
    Asha Bhosle's Last Wish, Like Her Life, Was Also About Music

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment