Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​મેના અંતમાં કાળઝાળ ગરમી:સતત બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર, સમી સાંજ સુધી 30 કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફેંકાઈ

    1 day ago

    મે મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા છ દિવસના હવામાનના આંકડા જોતાં મહત્તમ તાપમાન સતત 41 થી 43 ડિગ્રીની આસપાસ નોંધાતા લોકો અસહ્ય અકળામણ અનુભવી રહ્યા છે, આજરોજ 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીની સાથે-સાથે હવામાં ભેજનું પ્રમાણ 48 ટકા સુધી પહોંચતા બફારો વધ્યો છે, જ્યારે પવનની ગતિ પણ પ્રતિ કલાક 30 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી. છેલ્લા અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે લોકો આકરા તાપ અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે ત્યારે લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે છેલ્લા છ દિવસના હવામાનના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાનનો પારો
    Click here to Read More
    Previous Article
    હર્ષા ઇસરાનીને શ્રીલંકામાં ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો:મહીસાગરના વીરપુરની મહિલાએ કેક આર્ટમાં વૈશ્વિક સ્તરે બહુમાન મેળવ્યું
    Next Article
    Iran War LIVE Updates: Ships In Hormuz May Start Process Of "Heading Home": Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment