Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 417 પોઈન્ટ ઘટીને 76,887 પર બંધ:નિફ્ટી પણ 97 પોઈન્ટ તુટ્યો, બેંકિંગ અને ઓટો શેરોમાં વેચવાલી રહી

    19 hours ago

    આજે, 28 એપ્રિલના રોજ, સેન્સેક્સ 417 પોઈન્ટ (0.54%) ઘટીને 76,887 પર બંધ થયો. નિફ્ટી પણ 97 પોઈન્ટ (0.40%) ઘટીને 23,996 પર બંધ થયો. આજે બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર એશિયન બજારમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 27 એપ્રિલે મિશ્ર કારોબાર જોવા મળ્યો ક્રૂડ ઓઇલ 109 ડોલરથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 109 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. બજારમાં તેલની મજબૂત માંગ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને લઈને ચિંતા વધી છે, જેના કારણે આ તેજી આવી છે. હોર્મુઝને તેલના સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ રસ્તો માનવામાં આવે છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 27 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 639 પોઈન્ટના ઉછાળા સાથે 77,304 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 195 પોઈન્ટનો વધારો થયો હતો, તે 24,093 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Gujarat Nikay Chunav Result 2026 LIVE : BJP की आंधी में उड़े कांग्रेस-AAP! गुजरात निकाय चुनाव रिजल्ट
    Next Article
    15 મનપામાં ભાજપની જીત, રસ્તા પરનો વિરોધ EVMમાં ન દેખાયો:સુરતમાં AAP 27 પરથી 4 પર આવી, કોંગ્રેસે 1 બેઠક જીતી આબરું સાચવી; અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment