Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ:છેલ્લા એક અઠવાડિયાથી મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી, ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ

    2 weeks ago

    રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે 30 મેએ સવારથી જ શહેર પર વાદળો છવાયા હતા. સાથે ભેજનું પ્રમાણ 61 ટકા નોંધતા લોકો બફારાથી અકળાયા હતા. ત્યારે આજે સવારે તાપમાનનો પારો 28.7 ડિગ્રી રહ્યો હતો અને 14 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી. આમ રાત્રિ અને દિવસના તાપમાનમાં વધારા-ઘટાડો જોવા મળી રહ્યો છે. 29 મેએ 42.7 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું મે મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા છ દિવસના હવામાનના આંકડા જોતાં મહત્તમ તાપમાન સતત 41થી 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. 29 મેએ 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીની સાથે-સાથે હવામાં ભેજનું પ્રમાણ 48 ટકા સુધી પહોંચતા બફારો વધ્યો છે, જ્યારે પવનની ગતિ પણ પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી. લૂથી બચવા આ પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસનું તાપમાન
    Click here to Read More
    Previous Article
    મોરબી સિરામિક પ્રોડક્ટના ભાવમાં 20% વધારો:પહેલી જૂનથી લાગુ, એડવાન્સ પેમેન્ટનો નિર્ણય: પ્રમુખ
    Next Article
    સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ:PCCF ભવાની પતીને ગીરમાં જ રહેવા આદેશ, મૃતક સિંહોના સેમ્પલનો 3 દિવસ બાદ પણ રિપોર્ટ નથી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment