Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:77,300 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટોનો ઉછાળો; IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી

    11 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 2 જુલાઈએ તેજી છે. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટની તેજી સાથે 77,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો છે. તે 24,100ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 3,907 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 1 જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 443 પોઈન્ટ વધીને 76,922ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 140 પોઈન્ટનો વધારો રહ્યો હતો. તે 24,005ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: PM Modi, Takaichi set for talks; Meta defends WhatsApp ‘usernames’ after Centre flags risks
    Next Article
    મહિલાઓમાં વજાઇનલ ટ્રીટમેન્ટનો નવો ક્રેઝ:મેરેજ એનિવર્સરી આવતી હોવાથી પતિને ગિફ્ટ આપવા પત્નીએ સારવાર કરાવી, નાના શહેરોમાંથી પણ સામે આવ્યા કિસ્સા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment