Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 400 પોઈન્ટની તેજી:72,400 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ ખરીદી

    8 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 5 ઑક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 400 પૉઇન્ટથી વધુની તેજી સાથે 72,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પૉઇન્ટથી વધુની તેજી છે અને તે 22,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 2 ઑક્ટોબરે ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 30 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. છેલ્લા અઠવાડિયે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 71,910 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 198 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,422 પર આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ફોર્ચ્યુનરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો:LCBએ 12.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, કારચાલક ફરાર
    Next Article
    વડોદરામાં બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત:માથા-ચહેરાના ભાગે ગંભીર ઈજા, 108 મારફતે SSG હોસ્પિટલ ખસેડાયો, CCTV ફૂટેજ સામે આવ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment