Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશન દ્વારા બે સ્કૂલને લાયબ્રેરી અને 400 બાળકોને શૈક્ષણિક:અમદાવાદની મુમતપુરા અને ઘેલજીપુરા પ્રાથમિક શાળાને 325 બાળ સાહિત્ય પુસ્તકો અપાયા

    11 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની મુમતપુરા અને ઘેલજીપુરા પ્રાથમિક શાળાને મદદ કરાઈ. સંસ્થાએ 325 નવા બાળ સાહિત્યના પુસ્તકોનું પુસ્તકાલય ભેટ આપ્યું. આ સાથે 400 બાળકોને શૈક્ષણિક સહાય પણ અપાઈ. બાળકોને ફૂલસ્કેપ ચોપડા અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. આ સહાય રેંટિયા બારસના દિવસે અપાઈ. વિતરણ કાર્યક્રમ રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખની અધ્યક્ષતામાં યોજાયો. સમાજ સેવિકા સરોજબેન જોશી અને નિકિતાબેન સોની અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમનું સંકલન નિહારિકા પરીખે કર્યું. બંને સ્કૂલના શિક્ષકોએ કાર્યક્રમની સારી વ્યવસ્થા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં વિકસિત ભારત સંકલ્પસભા અને સેવા જ્યોતિ મશાલ યાત્રા યોજાઈ:નાયબ મુખ્ય દંડક વિજય પટેલે સભા સંબોધી, સાયકલ-બાઈક રેલીનું પણ આયોજન
    Next Article
    હિંમતનગરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી:કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ‘લોકશાહી બચાવો’ના નારા સાથે રેલી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment