Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદ કુમારશાળાના બાળકોને ભોજન કરાવાયું:400 બાળકોને રસ પૂરીનું ભાવતું ભોજન પીરસાતા ખુશી

    1 day ago

    પાળીયાદ કુમારશાળામાં આશરે 400 બાળકોને રસ પૂરીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન બોટાદ સંપ્રદાયના આચાર્યદેવ ગુરુદેવ નવિનચંદ્રજી મ.સા.ના સુશિષ્ય શાસન પ્રભાવક ગુરુદેવ જયેશચંદ્રજી મ.સા., શાસનરત્ન ડૉ.પૂ.સુપાર્શ્વચંદ્રજી મ.સા. તથા નવ દીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી યોજાયું હતું. આ ભોજન સમારંભ સ્વ. રાજભાઈ સમીરભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. તેના દાતા તરીકે હ. રીટાબેન હરીશભાઈ વોરા (ઘાટકોપર, મુંબઈ) હતા. પાળીયાદ સેવા ટીમ અને ગુરુભક્તો દ્વારા બાળકોને ભોજન પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકોએ આ ભોજનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેનો ઉત્સાહ:રાજકોટમાં 46 કેન્દ્રમાં 9306 વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે તંત્રનો ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    Iran - USA Israel War LIVE | યુદ્ધ વિરામ પહેલાં પલટવાર માટે ટ્રમ્પની તૈયારી! | Trump | India | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment