Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 ડિગ્રી ગરમી વચ્ચે ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું: VIDEO:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી; રાજુલા પોલીસ-ફાયર ટીમો ઘટના સ્થળે

    6 hours ago

    અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ રાજુલા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભીષણ ગરમી અને ટેન્કરમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આરંભડામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹80,860નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    પાટણમાં કેસર કેરી મહોત્સવનો પ્રારંભ:ગીર ગઢડાની પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ, ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment