Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતમાં સ્માર્ટફોન 40% સુધી મોંઘા થયા:ઓપ્પો-વીવો અને સેમસંગે ₹4,000 સુધી ભાવ વધાર્યો; AI ચિપ્સની અછત અને અમેરિકા-ઈરાન યુદ્ધ જવાબદાર

    3 days ago

    ભારતમાં સેમસંગ, વિવો અને ઓપ્પો જેવી બ્રાન્ડ્સે પોતાના સ્માર્ટફોનની કિંમતો 40% સુધી વધારી દીધી છે. કંપનીઓએ તેનું કારણ દુનિયાભરમાં ચાલી રહેલી ચિપની અછત હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સપ્લાય પ્રભાવિત થવાથી પ્લાસ્ટિક પેકેજિંગ પણ મોંઘું થઈ ગયું છે. આનાથી કંપનીઓ હવે વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે. વિવો અને ઓપ્પોના ફોન ₹4000 સુધી મોંઘા થયા માર્કેટ રિસર્ચર IDC ઇન્ડિયા અનુસાર, ગયા વર્ષે દેશમાં વેચાયેલા કુલ 15.2 કરોડ સ્માર્ટફોનમાંથી 47% હિસ્સેદારી વિવો, સેમસંગ અને ઓપ્પોની હતી. આ કંપનીઓએ પોતાના પોર્ટફોલિયોમાં મોટા ફેરફારો કર્યા છે. સ્માર્ટફોન મોંઘા થવાના 2 મુખ્ય કારણો આગામી મહિનાઓમાં ભાવ વધુ વધશે ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન અનુસાર, મોબાઇલ કંપનીઓએ દુકાનદારોને ઇમેઇલ મોકલીને સ્પષ્ટ કર્યું છે કે, આ વધેલી કિંમતો હવે કાયમી છે. રિટેલર્સનું કહેવું છે કે, તેમને આગામી કેટલાક મહિનાઓમાં ભાવ વધુ વધવાના સંકેતો મળ્યા છે. શાઓમીએ પણ તેના 'રેડમી પેડ' અને અન્ય 6 સ્માર્ટફોનની કિંમતોમાં 32% સુધીનો વધારો કર્યો છે, જ્યારે રિયલમીએ તેના કેટલાક મોડલના ભાવ વધાર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં રેકોર્ડ બ્રેકિંગ રેલી:તમામ સેક્ટરમાં વ્યાપક અપેક્ષિત ઉછાળો
    Next Article
    ભાજપ-કોંગ્રેસ આજે પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે:BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, 3 દિવસમાં 10 હજાર ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment