Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા 40 એપ્રેન્ટિસોની ભરતી કરશે:સોલાર ટ્રેડના ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય અપાશે, ITI પાસ અરજી કરી શકશે

    11 hours ago

    પાટણ નગરપાલિકાએ 40 એપ્રેન્ટિસોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. ITI પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. આ ભરતીમાં સિવિલ ડ્રાફ્ટ્સમેન, ડીઝલ મિકેનિક અને વેલ્ડર જેવા વિવિધ ટ્રેડના ઉમેદવારોની પસંદગી કરાશે. ખાસ કરીને સોલાર ટ્રેડના ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. STP પાસે આવેલી સોલાર પેનલના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જઈ રહ્યો છે. તેથી, સોલાર ટ્રેડના ITI ઉમેદવારોને ભરતી કરીને આ કામગીરી સોંપવામાં આવશે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ માહિતી આપી હતી. આ નિર્ણયથી સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળશે અને નગરપાલિકાનું કામ પણ સરળતાથી થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા ભાજપે કોંગ્રેસના આક્ષેપો સામે પલટવાર કર્યો:જિલ્લા પંચાયત પ્રમુખે રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ પરના આરોપોનો જવાબ આપ્યો
    Next Article
    કરોડોના ખર્ચે બનેલું રિવરફ્રન્ટ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન!:વાહનો ન આવતાં ધાબું ₹2 લાખમાં ઇવેન્ટ માટે ભાડે અપાયું, મોંઘી કાર-બાઇકના જોખમી સ્ટંટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment