Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રેલવેનું 40 વર્ષ જૂનું સોફ્ટવેર બદલાશે, તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે AI જણાવશે, ઑગસ્ટથી હાઈટેક રિઝર્વેશન સિસ્ટમ લાગુ થશે

    7 hours ago

    અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની અનિશ્ચિતતા હવે દૂર થશે. ભારતીય રેલવે ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને તબક્કાવાર રીતે નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સિસ્ટમ પર શિફ્ટ કરવા જઈ રહી છે. બુકિંગ પેટર્ન, સિઝનલ ભીડ અને કેન્સલેશન ડેટાનું વિશ્લેષણ કરી ટિકિટ કન્ફર્મ થવાની સચોટ જાણકારી આપશે. કાલુપુર-સાબરમતીથી મુસાફરી કરતા 2 લાખ લોકોનું ટેન્શન ઘટશે; યુપી-બિહાર-મુંબઈ રૂટ પર ફાયદો કાલુપુર, સાબરમતી અને અસારવા સહિતના સ્ટેશનો પરથી રોજની 250થી વધુ ટ્રેનો પસાર થાય છે. આ સ્ટેશનો પરથી દરરોજ સરેરાશ 2 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે. ખાસ કરીને યુપી, બિહાર અને મુંબઈ રૂટ પર વેટિંગ લિસ્ટ 200થી ઉપર પહોંચી જાય છે. અત્યાર સુધી વેટિંગ કન્ફર્મ થવાની આગાહીની સચોટતા 53 ટકા જેટલી હતી, જે એઆઈ અપગ્રેડ સિસ્ટમ બાદ વધીને 94 ટકા સુધી પહોંચી જશે. આનાથી અમદાવાદના મુસાફરોને વેકેશન કે તહેવારોમાં પ્રવાસનું આયોજન કરવામાં રાહત મળશે. વિકેન્ડ ટ્રાફિકનું એનાલિસિસ, કોચ વધારવામાં મદદ મળશે AI સિસ્ટમથી શું બદલાશે
    Click here to Read More
    Previous Article
    મિશન કર્મયોગી:અરજદાર સાથે વાત , ધક્કાખાવા ન પડે અને આત્મીયતાનો અનુભવ થાય અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
    Next Article
    અકસ્માત:ટેન્કર હડફેટ લેતા દંપતી ખંડિત થયું, પતિનું મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment