Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે 40-40 ઓવરની મેચ રમાશે:9:30 વાગ્યે રમત શરૂ થશે; વિરાટ ન્યૂઝીલેન્ડ સામે 2000 રનથી 22 રન દૂર

    16 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે સિરીઝની ત્રીજી મેચ આજે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થવાની હતી અને ટૉસ 7 વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે તેમાં વિલંબ થયો. મેચ 9:30 વાગ્યે શરૂ થશે. સાથે જ આ મેચ હવે 40-40 ઓવરની રમાશે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0થી આગળ છે. ભારતે પ્રથમ વન-ડે 5 વિકેટે અને બીજી મેચ 6 વિકેટે જીતી હતી. બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકીબ નબી, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર. ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, ટિમ સેફર્ટ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમીસન, જેકબ ડફી, મેટ ફિશર.
    Click here to Read More
    Previous Article
    nVIDIA के शेयर 6 फीसदी तक गिरे, कंपनी को 250 बिलियन डॉलर का झटका, समझिए टेंशन में क्‍यों हैं भारतीय
    Next Article
    અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી:મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા; ગાંધીનગરમાં CMએ પંચદેવ મંદિરે દર્શન કરી ગુજરાતની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment