Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લાખોની નકલી નોટો સાથે બે આરોપી ઝડપાયા:આંગડિયામાં પૈસા મંગાવનાર વેપારીને 40 લાખની ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવ્યા બાદ પોલીસે ટ્રેપ ગોઠવી, અન્ય 3ની પણ સંડોવણી

    8 hours ago

    અમદાવાદના ઘાટલોડિયા પોલીસે લાખોની નકલી નોટો સાથે બે આરોપીને ઝડપ્યા છે. નાગપુરથી આંગડિયામાં પૈસા મંગાવનાર વેપારીને અગાઉ 40 લાખની નકલી નોટો આપી હતી. વેપારી સાથે ઠગાઈ બાદ વેપારીએ પોલીસ સાથે મળી ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપમાં અમદાવાદમાં આંગડિયાના પૈસા મંગાવવામાં આવ્યા હતા. પૈસા લઈને આવનાર બે આરોપી નકલી નોટો સાથે ઝડપાયા છે. આરોપીઓ 5 હજારના કમિશન માટે નકલી નોટો આપતા હતા. આ કેસમાં અન્ય 3 આરોપીની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે ઘાટલોડિયા પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં ઐતિહાસિક 'તાના-રીરી મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ:કુમારી સૂર્યા ગાયત્રીના સુમધુર શાસ્ત્રીય ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં, હાર્દિક દવેએ લોકગીતોની રમઝટ બોલાવી
    Next Article
    EPFO Approves Systematic Withdrawal Plan: What It Means For You

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment