Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:ગરમી વધશે: તાપમાન આજે 40 ડિગ્રી થઇ શકે

    13 hours ago

    જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારથી શરૂ થયેલું ગરમીનું મોજું બીજા દિવસે શનિવારે પણ યથાવત રહેવાની સાથે પારો 40 ડિગ્રી નજીક પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બે દિવસથી વાતાવરણ સૂકું થયું છે અને તેના પગલે ગરમીમાં ક્રમશઃ વધારો શરૂ થયો છે. શુક્રવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહ્યા બાદ શનિવારની સવારથી જ સૂર્યનારાયણએ ધરતી પર અગનગોળા ફેંકવાનું શરૂ કર્યું હતું અને બપોર થતાની સૂર્યદેવતા વધુ ક્રોધિત થતાં 1.7 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બપોરે ગરમીમાં વધારો થવાની સાથે સાથે આકાશમાંથી લુ વર્ષા પણ થતા સાંજ સુધી લોકોને ગરમીથી રાહત મળી ન હતી. સતત બીજા દિવસે પણ તાપમાનમાં વધારો થવાથી પંખા, એર કુલર, એર કન્ડીશન્ડ સહિતના ઇલેક્ટ્રીક ઉપકરણોનો આશરો લેવા છતાં પણ ગરમીથી છૂટકારો નહીં મળતા અબાલ વૃદ્ધ સહિતના ત્રસ્ત થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર યુટિલિટી:90 સ્ટાફ નર્સની ભરતી માટે 13મી સુધી મુદ્દત
    Next Article
    Jammu Kashmir News | જમ્મુ-કાશ્મીરના રામબનમાં પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય જોવા મળ્યું | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment