Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરી વરસાદનું વિઘ્ન, મેચને રોકવી પડી:ભારતને કુલ 40 ઓવરની ગેમમાં 167 રન બનાવવાના રહેશે; ઈન્ડિયા તરફથી કોહલી અને કેપ્ટન ગિલ ક્રિઝ પર

    21 hours ago

    ન્યૂઝીલેન્ડ સામે ભારતને પહેલી વન-ડેમાં વરસાદ પડ્યા પછી રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો છે. જેમાં હવે કુલ 40 ઓવરની ગેમમાં 167 રનનો ટાર્ગેટે ચેઝ કરવાનો રહેશે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 12 ઓવરમાં 64/1 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. બન્ને વચ્ચે 60+ રનની ભાગીદારી થઈ ગઈ છે. કાઇલ જેમિસને રોહિત શર્મા (0)ને આઉટ કર્યો. જોકે ફરી વરસાદ શરૂ થતા મેચને રોકવી પડી છે. અગાઉ, ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા, ઑકલેન્ડના ઇડન પાર્કમાં કિવી ટીમ 40.2 ઓવરમાં 185 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટિમ સેફર્ટે સૌથી વધુ 43 બોલ પર 38 રન બનાવ્યા. તેમજ, ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. ગુરનૂર બરારને 3 અને અંશુલ કંબોજને 2 વિકેટ મળી. આ પહેલાં, ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદના કારણે મુકાબલો નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડો ભારતીય સમયાનુસાર સવારે 7:40 વાગ્યે શરૂ થયો.
    Click here to Read More
    Previous Article
    Censorship, arrests, internet shutdown, PR campaign: How Arunachal is trying to control the Siang dam narrative
    Next Article
    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment