Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મેઘપરમાં 4 કિલો ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો:SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી, કુલ ₹2.11 લાખનો મુદ્દામાલ જપ્ત

    14 hours ago

    જામનગરમાં 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ SOG અને મેઘપર પોલીસે કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી બિહારના સુનિલકુમાર રામબાબુ રાયને ૪ કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઝુંબેશ રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાલી રહી છે. SOG ટીમને બાતમી મળી હતી કે મેઘપર ગામમાં એક મકાનમાં રહેતો શખ્સ ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન આરોપી પાસેથી ૪ કિલો ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ ₹૧,૫૨૦/- મળી કુલ ₹૨,૧૧,૫૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુનિલકુમાર વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે, જેમાં ગાંજાના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    35 હજારનું ધર્માંતરણ, 6500 દીકરીઓ લવ જેહાદનો શિકાર બની:રાજકોટમાં વિહિપના પૂર્વ પ્રમુખ અશોકજી સિંહલના જન્મ શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં ખૂલાસો, 'નવરાત્રીમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળવો જોઈએ'
    Next Article
    કોહલી-ગિલની સેન્ચુરીથી ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું:પહેલી વન-ડે 8 વિકેટે જીતી; વિરાટે સૌથી ઝડપી 15 હજાર રન બનાવ્યા; સચિનનો રેકોર્ડ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment