Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર સહિત 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર:પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિર્ણય આવકાર્યો; હેક્ટર દીઠ ₹8,500ની સહાયથી ખેડૂતો નારાજ

    2 days ago

    ઓછા વરસાદને કારણે ગુજરાત સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરનો તેમાં સમાવેશ છે. આ નિર્ણય ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાયો. પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાતને આવકારી મુખ્યમંત્રીનો આભાર માન્યો. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર દુષ્કાળ રાહતના પગલાં ઝડપથી હાથ ધરશે. આનાથી ખેડૂતોને ઘાસચારો અને પાક નુકસાની સહાય મળશે. જામનગરના ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ પણ નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું કે, દુષ્કાળ જાહેર થવાથી પાણીની વ્યવસ્થા થશે, રોજીરોટી મળશે અને રાહત કામો શરૂ કરાશે. જોકે, સહાયની રકમ અંગે નારાજગી વ્યક્ત કરાઈ. અગાઉ હેક્ટર દીઠ ₹22,000 મળ્યા હતા, જ્યારે આ વખતે માત્ર ₹8,500 આપવાના છે. ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી પરષોત્તમ સોલંકી લાંબી બીમારી બાદ પરિવાર સાથે સાળંગપુર પહોંચ્યા:કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી ધ્વજા ચઢાવી, કોઠારી સ્વામીએ સ્વાગત કર્યું
    Next Article
    Farmer Assistance Package | CMએ કરી જાહેરાત રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર | Drought stricken

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment