Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પ્રોહિબિશન ગુનાના 4 વોન્ટેડ આરોપી પકડાયા:LCB ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સથી ઝડપ્યા, વલસાડ રૂરલ પોલીસને સોંપ્યા

    18 hours ago

    વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશનના ગુનામાં ફરાર 4 વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે. આ આરોપીઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. LCB ટીમને મળેલી બાતમીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ચોક્કસ માહિતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. તેમને વધુ તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. LCB પ્રોહિબિશનના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા સતત પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    "દારૂ વેચવાની ના કેમ પાડી?":જૂનાગઢના ભંડુરીમાં વિરોધ કરનાર યુવકના ઘર પર જામગરી બંદૂકથી ફાયરિંગ, 2 આરોપી ઝડપાયા
    Next Article
    Ranbir Kapoor's Ramayana Part One To Release In India On November 5: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment