Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ:બાકી રહી ગયેલા અને યુવા મતદારો માટે 4 રવિવારે, BLO સવારે 10થી 5 વાગ્યા સુધી હાજર

    1 day ago

    ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, મહીસાગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરાશે. આ ઝુંબેશનો હેતુ મતદાર યાદીમાં નામ નોંધાવવાથી રહી ગયેલા પાત્ર નાગરિકો અને 18-19 વર્ષના યુવા મતદારોની નોંધણી સુનિશ્ચિત કરવાનો છે. આ માટે, જિલ્લાના તમામ મતદાન મથકો પર 11, 18, 25 ઓક્ટોબર 2026 અને 1 નવેમ્બર 2026 (તમામ રવિવાર) ના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બુથ લેવલ અધિકારીઓ (BLO) હાજર રહેશે. આ દિવસો દરમિયાન, મતદારો નવા નામ ઉમેરવા, સુધારા કરવા કે વાંધા અરજીઓ માટેના ફોર્મ મેળવી અને ભરેલા ફોર્મ સ્થળ પર જ જમા કરાવી શકશે. જિલ્લા વહીવટી તંત્રએ સૌને આ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન:મેરીટમાં સ્થાન મેળવનારને ઇનામ, મુકેશ દયાળુનો મેજિક શો, કોર્પોરેટર ભાવેશ કોશિયાનું પણ સન્માન
    Next Article
    હિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ:'અમારી શાળા-અમારી જવાબદારી' અભિયાન હેઠળ SMC કીટનું લોકાર્પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment