Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, 4 કલાકમાં 7 ઇંચ:પ્રભાસ પાટણમાં બે બાળક-પિતા ગટરમાં ખાબક્યાં, CCTV; ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય, રેડ એલર્ટ

    1 week ago

    ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજ્યના 85થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં છેલ્લી ચાર કલાકમાં જ સાડા સાત ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વેરાવળમાં પણ ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં વાહનો ફસાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે (2 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    મેહલી મિસ્ત્રીનું ટાટાની ફેમિલી ઓફિસમાંથી રાજીનામું:ટાટા ટ્રસ્ટ્સમાંથી હટાવ્યાના થોડા મહિના પછી લીધું પગલું, ટાટા ગ્રુપથી અંતર વધ્યું
    Next Article
    લાઠી પોલીસે 9 મહિનાથી ગુમ મહિલાને પરિવાર સાથે મિલાવી:મહારાષ્ટ્રની માનસિક અસ્વસ્થ મહિલાનું અમરેલીમાં સુખદ મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment