Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં નાણાં મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા:ભર વરસાદમાં 4 કિ.મી. લાંબી યાત્રામાં 4500થી વધુ લોકો જોડાયા

    1 day ago

    વાપીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભર વરસાદ વચ્ચે 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ૨૫ શાળાના 3300થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 4500થી વધુ લોકો જોડાયા હતા. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જય હિંદ’ના નારાથી વાપી ગુંજી ઉઠ્યું હતું. વાપીના નાગરિકોએ ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે આજે સામાન્ય નાગરિક પણ ગર્વભેર તિરંગાને લહેરાવી શકે છે. આ યાત્રા દરમિયાન ‘વંદે માતરમ’ ગીતની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની પણ ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ દેશભક્તિનો માહોલ:કલાપીનગર ખાતે શુભમ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
    Next Article
    પતિએ કાઢી મુકતા સગીરાનો આપઘાત:29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મંત્રી અને પ્રભારી મંત્રીની ગેરહાજરીમાં તિરંગા યાત્રા,ABVP એ ઝારખંડ સરકારનું પૂતળું બાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment