Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમારે મતચોરીમાં મદદ કરી:ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રિયંકા સાથે 4 કલાકથી ધરણાં; પોલીસે વિપક્ષની કૂચ રોકી

    1 day ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી 3 કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી કેમ્પસમાં ધરણા પર બેઠા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના ‘સેવ ડેમોક્રસી’ માર્ચમાં સામેલ હતા. સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ જઈ રહેલા માર્ચને પોલીસે અટકાવી અને રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા. ત્યારબાદ તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી પરિસરમાં ઝાડ નીચે બેસી ગયા. રાહુલે આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમારે મતચોરીમાં ભાજપની મદદ કરી. આકાશવાણીથી ચૂંટણી પંચની કચેરી 270 મીટર દૂર છે અને રાહુલ ત્યાં સુધી જવા દેવાની માગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા 5 દિવસમાં આ સાતમું વિરોધ પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી અરેબિયામાં તૈનાત થશે પાકિસ્તાન-તુર્કિયેની સેના:હૂતી બળવાખોરો સામે ત્રણેય દેશ એકસાથે આવ્યા; ગયા મહિને પાકિસ્તાને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો
    Next Article
    SIRના ફોર્મ-6 વિવાદ પર રાહુલ vs ભાજપ:BJP બોલી- સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય ઠેરવ્યું; રાહુલે કહ્યું હતું- ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment