Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4, 4, 6, 4, 1, 1:માઈકલ બ્રેસવેલે અક્ષર પટેલને ધોઈ નાખ્યો, ઓવરમાંથી 20 રન ફટકાર્યા; ફિલિપ્સ સાથે 90+ રનની ભાગીદારી થઈ

    21 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ આજે ઑકલેન્ડમાં મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16 ઓવરમાં 206/4 છે. ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલ ક્રિઝ પર છે. ગ્લેન ફિલિપ્સે સિરીઝની ત્રીજી અને કરિયરની 15મી ફિફ્ટી ફટકારી છે. બેવન જેકબ્સ 7 રન, ડેરીલ મિચેલ 24 અને ટિમ સેફર્ટ 3 રન બનાવીને આઉટ થયા. ત્રણેયને મયંક યાદવે પવેલિયન મોકલ્યા. અક્ષર પટેલે ફિન એલન (31 રન)ને અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો.
    Click here to Read More
    Previous Article
    रोजाना चुकंदर खाने से क्या होगा?
    Next Article
    રિપોર્ટ-ઇઝરાયલમાં નેતન્યાહૂનો નજીકનો સાથી વિરોધી સાથે જઈ મળ્યો:આઇઝનકોટને PM પદની ઓફર, હરેદી સમુદાયને સૈન્ય સેવામાંથી છૂટની શરત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment