Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી:રહાણે 41, રઘુવંશી 45 રન બનાવી આઉટ; લખનઉ સામે KKR 110 રનને પાર

    23 hours ago

    IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કોલકાતા તરફથી કેમરૂન ગ્રીન અને રોવમેન પોવેલ ક્રિઝ પર છે. અજિંક્ય રહાણે 41 અને અંગક્રિશ રઘુવંશી 45 રન બનાવીને આઉટ થયા. પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, આવેશ ખાન અને એમ સિદ્ધાર્થને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. ઈમ્પેક્ટ ઓપ્શન- મનીષ પાંડે, વૈભવ અરોરા, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી અને ટિમ સેફર્ટ. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઈમ્પેક્ટ ઓપ્શન- વૈભવ અરોરા, મેથ્યુ બ્રેટ્ઝકી, શહબાઝ અહમદ, મયંક યાદવ અને હિંમત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Assam HSLC Class 10th Result 2026 Date: ASSEB likely to announce results on April 10
    Next Article
    16 દિવસ માટે શહેરના આ રસ્તાઓ બંધ રહેશે:વડોદરામાં વરસાદી લાઇન કામગીરીને કારણે વડોદરા શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું છે ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment