Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ:ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને રંગેહાથ પકડ્યાં; 16 બોટલ જપ્ત

    1 day ago

    સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાવાની ઘટના સામે આવી છે, જેમાં 16 ઓગસ્ટની મોડીરાતે ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 14 દારૂની ભરેલી તેમજ બે ખાલી બોટલો જપ્ત કરી છે, હાલમાં તમામને મોડિકલ તપાસ માટે નવી સિવિલ લઈ જવામાં આવ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
    Click here to Read More
    Previous Article
    અમેરિકી સૈનિકોને મારો અને 28 લાખનું ઈનામ લઈ જાવ:ઈરાની કમાન્ડરની જાહેરાત, જો મહિલા આવું કરશે તો ઈનામની રકમ બેગણી થઈ જશે
    Next Article
    Bengal: बंगाल में चुनावी हिंसा में TMC के अब्दुल कादर हक गिरफ्तार!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment