Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારાયણ સરોવર પોલીસે રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:4 આરોપીઓને ઝડપી રૂ.1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    નારાયણ સરોવર પોલીસે રાત્રી દરમિયાન થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપ્યા. તેમની પાસેથી રૂ.1,63,930નો મુદ્દામાલ જપ્ત કરાયો. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આ શખ્સોને પકડ્યા.ઝડપાયેલા આરોપીઓમાં લખપત તાલુકાના સોનલનગર (પાન્ધ્રો)ના શીવુભા ઉર્ફે સંદીપ ખેતુભા જાડેજા, કપુરાશીના ગોપાલ ઉર્ફે ગોપો હકમાજી કોલી, સોનલનગર (પાન્ધ્રો)ના સંજય અમરત ઉર્ફે અલાના કોલી અને કપુરાશીના દયારામ વિપુલભાઈ કોલીનો સમાવેશ થાય છે.પોલીસે રૂ.21,930ની ભુસાની 17 બોરીઓ, રૂ.1 લાખની ત્રણ મોટરસાઇકલ (બજાજ પલ્સર, હીરો એચએફ ડીલક્સ, હીરો સ્પ્લેન્ડર) અને રૂ.42 હજારના ચાર મોબાઇલ ફોન (આઇફોન, રીયલમી, ઇન્ફિનિક્સ, વીવો) જપ્ત કર્યા છે. આ કાર્યવાહી પીઆઈ વી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ રાણાભાઈ કે. કોલા, રાજુભાઈ ડી. ચૌધરી, યુવરાજસિંહ ડી. જાડેજા તથા અલ્પેશકુમાર બી. સાવધરીયાની ટીમે કરી.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યાંનો ખોટો સ્ક્રીનશોટ બતાવી ઠગાઈ:શહેરમાં CDM મશીન પર રોકડ જમા કરાવવા આવતા લોકોને નિશાન બનાવતો ઠગ ઝડપાયો, પોલીસે 15,500 રૂપિયા જપ્ત કર્યાં
    Next Article
    રેસ્ક્યૂ કરવા ગયેલા બે વનકર્મી પર 9 વર્ષીય સિંહનો હુમલો:ટ્રેકરની હાલત ગંભીર, ભાવનગર ખસેડાયો; અમરેલીમાં ઝપાઝપીમાં ફોરેસ્ટરની કારતૂસ સાથે રિવોલ્વર ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment