Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળની થેરાંગ નદીમાં પૂર, બુઢીગંડકી એલર્ટ પર:ગોરખામાં 4 ઘર અને સસ્પેન્શન બ્રિજ તણાયા; અત્યાર સુધીમાં 1344 મૃતદેહ મળ્યા, 5 હજાર ગુમ

    18 hours ago

    નેપાળના પહાડી જિલ્લા ગોરખામાં રવિવારે સવારે થેરાંગ નદીમાં પૂર આવ્યું. ત્યારબાદ પ્રશાસને બુઢીગંડકી નદીના બેસિનમાં એલર્ટ જાહેર કર્યું છે. પૂરમાં 4 ઘર અને એક સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા. જોકે, દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, પાણી વધવાની જાણ થતાં જ લોકો ઘરોમાંથી નીકળીને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા. તેથી કોઈનું મૃત્યુ થયું નથી. 26 ઓગસ્ટે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 1,344 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે લગભગ 5 હજાર લોકો હજુ પણ ગુમ છે. લગભગ 400 અબજ નેપાળી રૂપિયાના નુકસાનનો પ્રારંભિક અંદાજ છે. પૂરની અસર હવે નેપાળના પર્યટન વ્યવસાય પર પણ દેખાઈ રહી છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, સપ્ટેમ્બરથી નવેમ્બરના પીક ટુરિસ્ટ સીઝનમાં હોટલ અને ટ્રાવેલ કંપનીઓની બુકિંગ રદ થવા લાગી છે. નેપાળ પૂર સંબંધિત તસવીરો… સમાચાર સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    12 Die, Several Fall Ill After Drinking Poisonous Liquor In Madhya Pradesh
    Next Article
    મેટ્રોથી ઉતરીને ઘર સુધી કેમ પહોંચશો?:પાલિકા તૈયાર કરી રહી છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પ્લાન, ડ્રીમ સિટી-અલ્થાણ રૂટના 7 સ્ટેશનથી સર્વે, રિક્ષાના ભાડાં પણ નક્કી થશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment