Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં ગરમી યથાવત રહેશે, ડીસામાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી:4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ, અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન

    22 hours ago

    રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ વિસ્તારોમાં પણ સૂકું વાતાવરણ જળવાઈ રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો કે નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે. આમ, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યભરમાં ગરમી અને સૂકું વાતાવરણ યથાવત રહેશે. 40 ડિગ્રીની નજીક ડીસાનું મહત્તમ તાપમાન છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ મહતમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે સૌથી નીચું મહતમ તાપમાન દ્વારકામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જ્યારે અમદાવાદમાં 38.5 ડિગ્રી તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલ હૂતી બળવાખોરો સામે શા માટે લડવા માગે છે:અમેરિકાના માધ્યમથી નેતન્યાહૂએ મદદનો મેસેજ મોકલ્યો, સાઉદીએ ઇનકાર કર્યો
    Next Article
    હારીજ કૉલેજની વક્તૃત્વ સ્પર્ધામાં ઠાકોર સોનલ એમ પ્રથમ વિજેતા:વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment