Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ 39.7°C સાથે બીજા દિવસે સૌથી ગરમ:રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની સંભાવના; વરસાદની શક્યતા નહિ

    8 hours ago

    રાજકોટ 39.7°C અને સુરેન્દ્રનગર 38.3°C સાથે સતત બીજા દિવસે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યાં. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. ઓક્ટોબરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. સાથે તાપમાનમાં પણ કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી, પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહી શકે છે. સમગ્ર રાજ્યમાં પવનોની દિશા સામાન્ય રીતે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફની રહી છે. આગામી દિવસોમાં પણ હવામાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું પડશે:દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ; પર્સનાલિટી રાઈટ્સ અને તસવીરોના ઉપયોગ સાથે જોડાયેલો મામલો
    Next Article
    હિંમતનગરમાં વ્યસનમુક્તિ માટે ગુરુકુલના વિદ્યાર્થીઓની રેલી:ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું, વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવન અપનાવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment