Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડીયાનો બનાવ, દીવાલ કૂદી નિશાન બનાવ્યું‎:પિતૃકાર્ય માટે ગયા ને મકાનમાંથી તસ્કરો રૂા. 3.90 લાખ ચોરી ગયા

    5 days ago

    માણાવદર તાલુકાના ખડીયાના ખેડૂત ગોવિંદભાઈ રવજીભાઈ વાછાણીના બંધ મકાનમાં ત્રાટકીને રૂપિયા 3.90 લાખની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગોવિંદભાઈ વાછાણી શનિવારે સવારના 5 વાગ્યે પોતાના પરિવાર સાથે પિતૃ કાર્ય અર્થે ગોકરણ ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનની દીવાલ કૂદીને અંદર પ્રવેશી કબાટ અને દરવાજાના નકુચા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ​મકાનના રૂમમાં દીવાલમાં ફીટ કરેલ કબાટની પેટીમાંથી ખેત પેદાશના રૂપિયા 3.70 લાખ તથા બીજા કબાટની તિજોરીમાં પત્નીના પર્સમાં રાખેલા 20,000 મળીને કુલ રૂપિયા 3.90 લાખની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ​સાંજે સાતેક વાગ્યે પરિવાર ઘરે પરત ફરતા મકાનનો મુખ્ય દેલો અને અંદરના રૂમનો દરવાજો ખુલ્લો તેમજ સામાન વેહવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:ગામમાં હજુ એસટી બસની સુવિધા નિયમિત ન હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી
    Next Article
    પ્રથમ નોરતે 260 બાઇક, 45 કારનુ વેચાણ:ગત વર્ષ કરતા 40 ટકા ઓછુ, ઇવી વાહનોની ડિમાન્ડ ડબલ થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment