Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો ખેલેગા, વહીં ખીલેગા':39 ચેમ્પિયન્સની વચ્ચે PM મોદી, બનાવી 32 સેકન્ડની રીલ; કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સને મળ્યા વડાપ્રધાન; ચોથા સ્થાને રહ્યું'તું ભારત

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓ સાથે એક રીલ શેર કરી. 32 સેકન્ડની આ રીલમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ બોક્સર સાક્ષી ચૌધરી અને અન્ય ખેલાડીઓ સાથે જોવા મળ્યા. આમાં વડાપ્રધાને કહ્યું- ‘જો ખેલેગા, વહીં ખીલેગા.’ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીત્યા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. PMએ પ્લેયર્સ સાથે રીલ બનાવી… પહેલા પણ ખેલાડીઓને મળી ચૂક્યા છે મોદી બોક્સર્સે સૌથી વધુ મેડલ જીત્યા ભારતના 39 મેડલ્સમાં સૌથી મોટું યોગદાન બોક્સિંગનું રહ્યું. બોક્સર્સે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા. એટલે કે દર ચારમાંથી એક મેડલ બોક્સિંગમાંથી આવ્યો. એથ્લેટિક્સમાં 10 મેડલ આવ્યા, પરંતુ તેમાં ગોલ્ડ ન મળ્યો. વેટલિફ્ટિંગમાંથી 8, પેરા એથલેટિક્સમાંથી 6, જૂડોમાંથી 4 અને પેરા પાવરલિફ્ટિંગમાંથી 1 મેડલ મળ્યો. કુલ મળીને 39 માંથી 37 પદક માત્ર પાંચ રમતોમાંથી આવ્યા.
    Click here to Read More
    Previous Article
    गरम मसाला एक्ट्रेस के साथ फैन की बदतमीजी, सेल्फी लेते हुए एक्ट्रेस को जबरन किया किस, वीडियो देख भड़के नेटिजन्स
    Next Article
    કારચાલક સાથે ઘર્ષણના વાઈરલ વીડિયો મામલે પોલીસની સ્પષ્ટતા:ડ્રાઈવર કારમાં હોવા છતા લોક માર્યાનો આક્ષેપ, પોલીસે કહ્યું- રોડ પર અડચણરૂપ હોવાથી કાર્યવાહી કરવામાં આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment