Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી 39 કલાકમાં તિરુપતિ બાલાજી પહોંચાશે:ઓખા-તિરુપતિ વચ્ચે 11 મેથી નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન

    3 days ago

    અમદાવાદ સહિત રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો તિરુપતિ બાલાજીના દર્શને જતા હોય છે. રેલવેએ 11 મેથી ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરશે. અગાઉ રેનીગુંટા સ્ટેશને ઊતરી 15 કિમી ખાનગી વાહનમાં જવું પડતું હતું. ટ્રેન નં. 19560 ઓખાથી દર સોમવારે રાતે 11:35 કલાકે ઉપડી મંગળવારે સવારે 8:00 વાગ્યે અમદાવાદ આવશે અને બુધવારે રાતે 11:30 કલાકે તિરુપતિ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 19559 દર ગુરુવારે તિરુપતિથી ઊપડશે. આ ટ્રેન દ્વારકા, રાજકોટ, સુરત અને નાંદેડ જેવા મુખ્ય સ્ટેશનોને જોડશે. અગાઉ તિરુપતિ જવા માટે મુખ્ય 3 ટ્રેનનો વિકલ્પ હતો વેઈટિંગથી રાહત મળશે ઉનાળાના વેકેશન, દિવાળી અને રજાઓ દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હતી. હાલની ટ્રેનોમાં ઘણી વાર રિઝર્વેશન શરૂ થતાં વેઈટિંગ 100થી વધી જતું હતું, જ્યારે કેટલાક દિવસોમાં રિગ્રેટ સ્થિતિ સર્જાતી હતી. નવી ટ્રેન શરૂ થતાં મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    'માતા પર દુષ્કર્મની ધમકી આપી, ભાઈ માથે રિવોલ્વર મૂકી':વિદેશમાં બંધક બનેલા ગુજરાતના પરિવારની દીકરીની વેદના, એજન્ટ પ્રિતેશ જોશીએ દર્શન મિસ્ત્રી સાથે સંપર્ક કરાવ્યો હતો
    Next Article
    From Tiger State To Wildlife State, How Madhya Pradesh Is Rewriting India's Conservation Map

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment