Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 388 અંક ઘટીને 78,154 પર બંધ થયો:નિફ્ટી પણ 112 અંક તૂટ્યો, મેટલ અને FMCG શેર્સમાં વધુ વેચવાલી રહી

    17 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 11 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 388 પોઈન્ટના ઘટાડા સાથે 78,154 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 112 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,472 પર બંધ થયો. મેટલ, FMCG અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPOમાં રોકાણની તક મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPO ખુલ્લા છે. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ IPO દ્વારા 939.70 કરોડ અને ધૂત ટ્રાન્સમિશન 3,066.89 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ બંને IPOમાં 12 ઓગસ્ટ સુધી પૈસા લગાવી શકાશે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો 10 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,494 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 10 ઓગસ્ટે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 43 પોઈન્ટના વધારા સાથે 78,542 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 13 પોઈન્ટનો વધારો થયો હતો, તે 24,584 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    अमेरिका के हाथ तीन भारतीयों की मौत, कब तक चुप रहेंगे प्रधानमंत्री?
    Next Article
    ચીન સામે એકસાથે 27 માઈન્ડ ગેમ:ભારતે 1962ના યુદ્ધની જગ્યાનું નામ બદલ્યું, જિનપિંગને તેની જ ડર્ટી ટ્રીક મુબારક, બ્રિક્સ પહેલા ડ્રેગનની ઊંઘ થશે હરામ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment