Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લાની ચૂંટણીનું પરિણામ:જિલ્લા પંચાયતમાં 38 બેઠક પર ભાજપનો દબદબો, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    1 day ago

    મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપે 47 અને કોંગ્રેસ 5 સીટ પર જીત મેળવી છે. જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપતા જિલ્લા પંચાયતની 5 બેઠકો પોતાના નામે કરી છે. જ્યારે નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને પછાડી તમામ નગરપાલિકામાં ભવ્ય જીત નોંધાવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં કમળ ખીલતા ભાજપ ઉમેદવારો જીતની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.
    Click here to Read More
    Previous Article
    जंग अभी खत्म नहीं हुई! ब्रिटेन के राजा के सामने शेखी बघारते डोनाल्ड ट्रंप को ईरानी सेना का सीधा जवाब
    Next Article
    કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર, ડ્રોન વીડિયો:દમણ કિલ્લાના લાઇટ હાઉસ પરિસરમાં વાપીના યુવાનની અઠવાડિયાની મહેનત, 500+ A4 સાઈઝ કાગળ વાપર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment