Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 78,955 પર બંધ:નિફ્ટી નજીવા વધારા સાથે 24,636 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ખરીદી, રિયલ્ટીમાં ઘટાડો

    18 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 6 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 78,955 પર બંધ થયો. નિફ્ટીમાં 11 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, તે 24,636 પર પહોંચ્યો હતો. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદી અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો. જ્યુનિપર ગ્રીન એનર્જીના શેરનું 9% ઉપર લિસ્ટિંગ રિન્યુએબલ એનર્જી કંપની જ્યુનિપર ગ્રીન એનર્જીનો શેર NSE પર ₹245 અને BSE પર ₹242ના ભાવે લિસ્ટ થયો છે. આ તેના ₹225ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં લગભગ 9% વધુ છે. IPO બિડિંગ માટે 30 જુલાઈથી 3 ઓગસ્ટ 2026 સુધી ખુલ્લો હતો. તેના માટે પ્રાઇસ બેન્ડ ₹214 થી ₹225 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો હતો. તેને 7.97 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. એશિયન બજારોમાં ઘટાડો અમેરિકી બજારમાં ગઈકાલે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 2703 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે સેન્સેક્સ 152 પોઈન્ટ વધીને 78,581 પર બંધ થયો હતો
    Click here to Read More
    Previous Article
    India Star Was Overweight At 97kg But Got Picked For England Tour, Communication Gap In BCCI Exposed
    Next Article
    સલમાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયો, કોર્ટે નોટિસ ફટકારી:'બીઇંગ હ્યુમન જ્વેલરી' શોરૂમ ખોલવાના નામે છેતરપિંડી ને કરોડોના નુકસાનનો આરોપ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment