Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 374 અંક ઘટીને 76,570 પર બંધ થયો:નિફ્ટી પણ 141 અંક નીચે આવ્યો, ઈરાન પર અમેરિકી હુમલાની અસર

    2 days ago

    શેરબજારમાં આજે એટલે કે 2 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 374 પોઈન્ટના ઘટાડા સાથે 76,570 પર બંધ થયો. નિફ્ટી પણ 141 પોઈન્ટ નીચે આવ્યો, તે 23,914 પર બંધ થયો. ઓટો, IT અને મીડિયા શેરોમાં વધુ વેચવાલી જોવા મળી. દીપા જ્વેલર્સના IPOનો આજે બીજો દિવસ દીપા જ્વેલર્સના IPOનો આજે બીજો દિવસ છે. રોકાણકારો તેમાં 3 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. તેમાં ઓછામાં ઓછા 14,868 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની આ IPO દ્વારા 459.72 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો 1 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 14,750 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 1 સપ્ટેમ્બરે શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 13 અંક અને નિફ્ટી 25 અંકના ઘટાડા સાથે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    હેમ્પશાયરે સ્કોટ કુગલેઇનને ટીમમાંથી હટાવ્યા:ફેન્સના વિરોધ બાદ નિર્ણય, ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર પર બળાત્કારના આરોપો હતા, નિર્દોષ છૂટ્યા
    Next Article
    ગુજરાતના આ 10 પ્રવાસન સ્થળોનો 135 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ:રૂપાલના વરદાયિની માતાજીના મંદિર માટે 35 કરોડ અને ગ્રેટર ગીર માટે રૂ. 46 કરોડ મંજૂર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment