Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ 37 બોલમાં 103 રન બનાવીને આઉટ:IPLમાં પોતાની બીજી સદી, 12 સિક્સર ફટકારી; હૈદરાબાદ સામે રાજસ્થાનનો સ્કોર-170/3

    1 day ago

    IPL 2026માં દિવસની બીજી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ માટે રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તે દિલશાન મદુશંકાના સ્થાને આવ્યો છે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election Voting : पहला चरण गेमचेंजर,Mamta परेशान BJP गदगद क्यों? Assembly Election 2026
    Next Article
    પોલીસના એમ.ટી. વિભાગમાં ભીષણ આગ:18થી વધુ જપ્ત કરેલા વાહનોમાં રહસ્યમય આગ,15 બાઈક, 2 રિક્ષા અને કાર સહિતનો મુદ્દામાલ ખાખ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment