Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે 37 બોલમાં 103 રન બનાવ્યા:રાજસ્થાને હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો; જુરેલની ફિફ્ટી

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે IPL 2026ની 36મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો. શનિવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હૈદરાબાદે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી, પરંતુ રાજસ્થાનના બેટર્સે શરૂઆતથી જ દબદબો બનાવી લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. આ ઇનિંગના હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો, જેણે 37 બોલમાં 103 રનની તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી અને 12 છગ્ગા તથા 5 ચોગ્ગા ફટકાર્યા. બીજી તરફ ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગ કરતા 51 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં ફરેરાએ 16 બોલમાં 33 રનની ઇનિંગ રમી. હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી. પેટ કમિન્સ, નીતિશ રેડ્ડી, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગેને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    BJP bringing outsiders for rallies, some buses had come to my constituency, alleges Mamata Banerjee
    Next Article
    120 બેઠક માટે 'મહામતદાન', 24.76 લાખ મતદારો ભાગ્યવિધાતા:અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતીઓ લોકશાહીનું પર્વ ઉજવશે, 483 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment