Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 368 પર ઓલઆઉટ:હેનરી નિકોલ્સ 175 રન પર અણનમ પરત ફર્યો, બુમરાહે 4 વિકેટ ઝડપી

    13 घंटे पहले

    ન્યૂઝીલેન્ડની ટીમે વેલિંગ્ટનની પહેલી ઇનિંગમાં ભારત સામે મજબૂત કમબેક કર્યું છે. બીજા દિવસે બીજા સેશનમાં ટીમનો સ્કોર 368/9 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને જેકબ ડફી ક્રિઝ પર છે. હેનરી નિકોલ્સે 150 રન પૂરા કર્યા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ નાથન સ્મિથને LBW આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સ 118 રન બનાવીને આઉટ થયો. તેને આકાશ દીપે બોલ્ડ કર્યો. આ સાથે જ છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી તૂટી ગઈ. અગાઉ, કિવીઝે સવારે 243/5 થી આગળ રમવાનું શરૂ કર્યું. હેનરી નિકોલ્સે 113 અને ગ્લેન ફિલિપ્સે 94 રનથી પોતાની-પોતાની ઇનિંગને આગળ વધારી. પહેલા દિવસે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    गैंगस्टर नसीम दुर्रानी बुलंदशहर एनकाउंटर में ढेर, दिल्ली के मंत्री कपिल मिश्रा के दफ्तर के बाहर किया था मर्डर
    Next Article
    મુસ્લિમોની વસતી અંગે નવો ધડાકો:10 વર્ષમાં ધર્મનો નકશો બદલાઇ જશે, અમેરિકાના રિપોર્ટે દુનિયાને ચેતવી, જેન-ઝીનો ટ્રેન્ડ ભારતમાં ઘાતક, ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment