Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી જહાજ ત્રિપોલીથી 3500 સૈનિકો મિડલ ઈસ્ટ પહોંચ્યા:F-35B ફાઈટર જેટ પણ તૈનાત; ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ખાડી દેશો તરફ આગળ વધ્યું

    1 day ago

    અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની સૈન્ય ઉપસ્થિતિ વધુ વધારી દીધી છે. અમેરિકી યુદ્ધ જહાજ USS ત્રિપોલી લગભગ 3,500 સૈનિકો (મરીન અને નેવી) સાથે આ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ જહાજ જાપાનથી રવાના થઈને અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ક્ષેત્રમાં 27 માર્ચે પહોંચ્યું. USS ત્રિપોલી એક ખૂબ મોટું એમ્ફિબિયસ એસોલ્ટ શિપ છે, જે કદમાં લગભગ એરક્રાફ્ટ કેરિયર જેટલું હોય છે. તેમાં હેલિકોપ્ટર, MV-22 ઓસ્પ્રે અને F-35B ફાઇટર જેટ જેવા વિમાનો પણ તૈનાત છે. એમ્ફિબિયસ એસોલ્ટ શિપ એક એવું મોટું સૈન્ય જહાજ હોય છે જે સમુદ્ર અને જમીન બંને જગ્યાએ ઓપરેશન કરવા માટે બનાવવામાં આવે છે. આ જહાજ સૈનિકોને સમુદ્રમાંથી સીધા દુશ્મનના કિનારા સુધી પહોંચાડે છે. આ દરમિયાન, એક વધુ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS જ્યોર્જ H.W. બુશ પણ અમેરિકાથી રવાના થઈને મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં અહીં બે અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન અને USS જેરાલ્ડ આર. ફોર્ડ હાજર છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    JEE Mains 2026 Session 2 Admit Card Live Updates: Hall tickets to release soon at jeemain.nta.nic.in
    Next Article
    યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાની મેસેજ:CISFના ASIની પત્નીના ગળામાંથી 48 ગ્રામની ચેન તોડી બાઇક ચાલકો ફરાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment