Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજ્જુ લવગુરુના પરિવારને 3.50 કરોડની મદદ:કેદારનાથમાં 14 સુરતીઓ ફસાયા, ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રના હુમલામાં ટ્વિસ્ટ, પત્ની ટોળું લઈને પહોંચી

    12 hours ago

    ગુજરાતભરમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ એસઆઈઆરમાં 13 કરોડ મતદારોના નામ કપાતા દેશભરમાં કોંગ્રેસનો વિરોધ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગદ્દાર હોવાના પોસ્ટર્સ લઈ પ્રદર્શન.દરમિયાન વડોદરા-સુરતમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છેલ્લી ઘડીએ બેન્ક કર્મચારીઓની હડતાળ મોકૂફ છેલ્લી ઘડીએ બેન્ક કર્મચારીઓની હડતાળ મોકૂફ...મોડી રાત્રે સમજૂતી થતા નિર્ણય કરાયો. કર્મચારીઓની માગણીઓ પર હાઈ લેવલ કમિટી બનાવાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિરમા યુનિ.પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવવા મામલે આજે એનએસયુઆઈએ નિરમા યુનિ.માં પ્રદર્શન કર્યું. પોલીસે ત્રણ બસ ભરી કાર્યકર્તાઓની અટકાયત કરી.. તો પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ થયો જેમાં તે પોતાની શેખી મારતો જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેદારનાથમાં ફસાયા સુરતના 14 યાત્રીઓ કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે સુરતના 14 યાત્રીઓ ફસાયા. અલથાણના મહિલાએ રડતા રડતા સરકાર પાસે મદદ માગી.ફસાયેલા ત્રણનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 ગુજરાતીઓનું ઈથોપિયામાં અપહરણ અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ.. પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી..રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી.. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ કોર્પોરેટરના ભત્રીજાએ આધેડને મોતને ઘાટ ઉતાર્યા નવસારીમાં ભાજપ કોર્પોરેટરના ભત્રીજાએ આડેધડ ઓડી કાર ચલાવી આધેડને અડફેટમાં લીધા..હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા. આરોપી શિવાંશ પટેલની ધરપકડ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે બાઈક સામસામે અથડાતા ત્રણ યુવકોનો મોત આણંદ -બોરસદ રોડ પર બે બાઈક સામસામે અથડાતા ત્રણ યુવકોના મોત નીપજ્યા અને ત્રણને ગંભીર ઈજા પહોંચી. ધડાકાભેર અથડાયેલી બાઈકના કચ્ચરઘાણ વળી ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રએ માથામાં પાઇપ મારી ખેડાના લવાલ ગામે બબાલ ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રએ માથામાં પાઇપ મારી તો પત્ની ટોળું લઈ પહોંચી.. યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા કૃષ્ણપાલસિંહ ભાન ભૂલ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજ્જુ લવ ગુરુના નિધન બાદ આર્થિક મદદનો વરસાદ ગુજ્જુ લવગુરુના નિધન બાદ પરિવારની મદદ માટે 3 કરોડથી વધુનું ફંડ એકઠું થયું. .પરિવારનું ભવિષ્ય સુનિશ્ચિત કર્યા બાદ વધતી રકમને સમાજના અન્ય જરુરિયાતમંદોને આપવા અંગે વિચારણા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સમરસ હોસ્ટેલમાં ખોરાકની ગુણવત્તા મામલે વિરોધ સમરસ હોસ્ટેલમાં પિરસાતા ખોરાકમાંથી જીવડા નીકળતા વિદ્યાર્થિનીઓનો વિરોધ..હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં ન આવતા 100થી વિદ્યાર્થીનીઓ ધરણા પર બેસી ગઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    તહેવારો ટાણે ત્રણ ફટકા:પેટ્રોલ-ડીઝલમાં ₹9 સુધી ધુંબો લાગી શકે, TV-ફ્રીઝ-ACના ભાવ ખિસ્સાં ખાલી કરશે, UPI ચાર્જનાં નામે વસૂલીનો ખેલ સમજો
    Next Article
    'નર્મદા પુત્ર' સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન:શૂલપાણેશ્વર ખાતે લીધા અંતિમ શ્વાસ, નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment