Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકોના પગાર માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી:34 જિલ્લા માટે ₹1,428.90 કરોડ મંજૂર; મેનો પગાર અને મોંઘવારી ભથ્થું ચૂકવાશે

    5 hours ago

    રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મે, 2026ના પગાર તથા મોંઘવારી ભથ્થાની ચુકવણી માટે જિલ્લાવાર કુલ ₹1,428.90 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટ જિલ્લા પંચાયતો અને સંબંધિત કચેરીઓ મારફતે ચૂકવવામાં આવશે. સૌથી વધુ ગ્રાન્ટ બનાસકાંઠાને મળી છે, જ્યારે ગાંધીનગર શહેરને અલગથી ફાળવણી કરાઈ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરના હજારો શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સમયસર પગાર અને ભથ્થાની ચુકવણીમાં રાહત મળશે. સાથે જ આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર પગાર અને મોંઘવારી ભથ્થા માટે જ કરવાનો રહેશે અને તેનો હિસાબ ઓડિટ હેઠળ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Dhar Bhojshala Verdict : भोजशाला में पढ़ी गई Hanuman Chalisa, भारी पुलिस फोर्स तैनात | MP Police
    Next Article
    પહેલાં વાળ અને પછી પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, VIDEO:અમદાવાદમાં યુવતીએ ફરિયાદ કરતા લારીવાળાએ કહ્યું- લાકડું છે, કાપીને બતાવીએ પણ કપાયું નહીં, પછી માફી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment