Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 332 અંક વધીને 74,336 પર બંધ થયો:નિફ્ટી પણ 99 અંક ચઢ્યો, બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી

    14 hours ago

    શેરબજારમાં આજે, 16 સપ્ટેમ્બરના રોજ તેજી રહી. સેન્સેક્સ 332 અંક વધીને 74,336 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 99 અંકની તેજી રહી, તે 23,217ના સ્તરે પહોંચી ગયો છે. સરકારી બેન્કિંગ શેરોમાં આજે સૌથી વધુ ખરીદી થઈ. આજથી હીરો મોટર્સ સહિત 3 IPO ઓપન થયા એસએસ રિટેલ, જિંદાલ સુપ્રીમ અને હીરો મોટર્સના IPO આજથી ઓપન થઈ ગયા છે. તેમાં 18 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. એસએસ રિટેલ આ IPO દ્વારા ₹500 કરોડ, જિંદાલ સુપ્રીમ ₹124.88 કરોડ અને હીરો મોટર્સ ₹1,000 કરોડ એકત્ર કરવા માંગે છે. એશિયન બજારોમાં તેજી રહી અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 4347 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    આવો નજારો તો માત્ર ગીરનાર પર જ જોવા મળે, VIDEO:ધુમ્મસથી ઢંકાયેલો પર્વન અને ઝરમર વરસાદ, ઘનઘોર વાદળો ચીરીને પ્રકૃતિ-પરમેશ્વરનો સમન્વય માણતા પ્રવાસીઓ
    Next Article
    OTT કન્ટેન્ટની સેન્સરશિપ માટે RSSએ પેનલ બનાવી:ફિલ્મોની જેમ સર્ટિફિકેશનની માગ; જાણો શું છે વર્તમાન નિયમો અને નિષ્ણાતોનો અભિપ્રાય

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment