Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં મૃત્યુઆંક 332 પહોંચ્યો:મોર્ચ્યુરીમાં મૃતદેહ રાખવાની જગ્યા ઓછી પડી, 288 ભારતીયો સહિત 1500 ગુમ

    एक दिन पहले

    નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂર બાદ અત્યાર સુધીમાં 332 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે લગભગ 1,500 લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં નેપાળીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. નેપાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની ટીમો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર અને અન્ય સાધનો દ્વારા સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, નેપાળમાં 288 ભારતીય નાગરિકોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમાંથી 73 લોકો ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટમાં કામ કરે છે. જ્યારે, પૂરથી ફસાયેલા 21 ભારતીયોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. તેમાંથી 11 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની મૂળના UAE ક્રિકેટર પર 15 મહિનાનો પ્રતિબંધ:આસિફ ખાન ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, પ્રતિબંધિત સ્ટેરોઇડ મળ્યું; ટેસ્ટ સપ્ટેમ્બર 2025માં થયો
    Next Article
    બાલાસિનોરમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો સેમિનાર:નેત્રદાન અને આંખોની સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment