Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશાન કિશન 32 બોલમાં 61 રન બનાવીને આઉટ:કેપ્ટન અય્યર પણ 23 બોલમાં ફિફ્ટી ફટકારીને આઉટ થયો; કિવીઝ બોલર્સે ટીમને કમબેક કરાવ્યું

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ આજે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં 129/4 છે. ટીમ તરફથી તિલક વર્મા અને નમન ધીર ક્રિઝ પર છે. ઈશાન કિશન 61 રન બનાવીને આઉટ થયો. એડમ મિલ્નેએ અભિષેક શર્મા (1 રન) અને સંજુ સેમસન (4 રન)ને આઉટ કરાવ્યા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર આ સિરીઝમાં પહેલીવાર ટૉસ હાર્યો છે. 15 વર્ષના વૈભવને ફરી તક મળી નથી.
    Click here to Read More
    Previous Article
    रैली से पहले अखिलेश बोले- अब तो योगी तक ने मान लिया कि 1.27 करोड़ वोट कटे, वो भी रामलीला मैदान आ जाएं
    Next Article
    ભારતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો:મેન્સ અને વુમન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યા; ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં 'ગોલ્ડન ડબલ' સિદ્ધિ મેળવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment